બ્રાઝિલના રિયો ડી જાનેરો સ્ટેટમાં સૅન્ટા મૅરિયા મૅદલેનામાં દેસેન્ગેનો સ્ટેટ નૅચરલ પાર્કમાંઆ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું
તસવીર એ.એફ.પી.
બ્રાઝિલના રિયો ડી જાનેરો સ્ટેટમાં સૅન્ટા મૅરિયા મૅદલેનામાં દેસેન્ગેનો સ્ટેટ નૅચરલ પાર્કમાં તારાઓને નિહાળવાની એક ઇવેન્ટ દરમ્યાન તારાઓનાં ઝૂમખાં બતાવવા માટે રિયો ડી જાનેરોની ફેડરલ યુનિવર્સિટીના વૅલોંગો વેધશાળાના ઍસ્ટ્રોનોમર ડૅનિયલ મેલ્લોએ આકાશમાં ગ્રીન લેઝર લાઇટ્સનો ઉપયોગ કર્યો હતો.

