Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ ભાઈના પરિવારમાં ૧૨ પત્ની, ૧૦૨ બાળકો અને ૫૬૮ પૌત્રો-પૌત્રીઓ છે

આ ભાઈના પરિવારમાં ૧૨ પત્ની, ૧૦૨ બાળકો અને ૫૬૮ પૌત્રો-પૌત્રીઓ છે

Published : 28 December, 2022 12:33 PM | IST | Kampala
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૂસાનો આખો પરિવાર એક જ છત હેઠળ રહે છે.

પરિવારમાં ૧૨ પત્ની, ૧૦૨ બાળકો અને ૫૬૮ પૌત્રો-પૌત્રીઓ છે

Offbeat News

પરિવારમાં ૧૨ પત્ની, ૧૦૨ બાળકો અને ૫૬૮ પૌત્રો-પૌત્રીઓ છે


યુગાન્ડાના ૬૭ વર્ષના મૂસા હસહ્યા નામના આ ખેડૂતને ૧૨ પત્નીથી ૧૦૨ બાળકો અને ૫૬૮ પૌત્રો-પૌત્રીઓ છે. જોકે હવે મોંઘવારી વધતાં તેમણે પોતાના પરિવારનો વિસ્તાર થતો અટકાવવાનો નિર્ણય લીધો છે અને એ માટે તેમણે પત્નીઓને ગર્ભનિરોધકનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.




મૂસાનું કહેવું છે કે ‘કોઈ વ્યક્તિ એક જ પત્નીથી સંતુષ્ટ કેવી રીતે રહી શકે? એટલે એક પછી એક મહિલાઓ સાથે હું લગ્ન કરતો રહ્યો અને એમ મારો પરિવાર વિસ્તરતો રહ્યો. હવે મોંઘવારી દિવસે-દિવસે વધી રહી છે એવામાં ખર્ચને પહોંચી વળવા માટે પરિવારને સીમિત રાખવો જરૂરી બન્યું છે.’ મૂસાનો આખો પરિવાર એક જ છત હેઠળ રહે છે.


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2022 12:33 PM IST | Kampala | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK