માન્યામાં ન આવે એવી વાત એ જોવા મળે છે કે મહિલા હેમખેમ છે અને ટાંકીમાંથી માથું બહાર કાઢે છે
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સોશ્યલ મીડિયા પર એક ગજબની ઘટનાનો વિડિયો વાઇરલ થયો છે. વિડિયોમાં જોવા મળે છે કે એક મહિલા પર ઉપરથી પાણીની ટાંકી પડે છે અને મહિલા એની અંદર સમાઈ જાય છે. ત્યાર બાદ માન્યામાં ન આવે એવી વાત એ જોવા મળે છે કે મહિલા હેમખેમ છે અને ટાંકીમાંથી માથું બહાર કાઢે છે.