ગેગરિન કૉસ્મોનૉટ્સ ટ્રેઇનિંગ સેન્ટર દ્વારા ગઈ કાલે આ ફોટોગ્રાફ શૅર કરવામાં આવ્યો હતો.
ગેગરિન કૉસ્મોનૉટ્સ ટ્રેઇનિંગ સેન્ટર
મૉસ્કોની બહાર સ્ટાર સિટીમાં રશિયન ઍસ્ટ્રોનૉટ્સ માટે માઇક્રોગ્રેવિટીવાળું એન્વાયર્નમેન્ટ પૂરું પાડતા ટ્રેઇનિંગ સેન્ટરમાં અવકાશયાત્રી મરીના વસિલેવસ્કયા ટ્રેઇનિંગ લઈ રહી છે. ગેગરિન કૉસ્મોનૉટ્સ ટ્રેઇનિંગ સેન્ટર દ્વારા ગઈ કાલે આ ફોટોગ્રાફ શૅર કરવામાં આવ્યો હતો.
કલરફુલ શો
ADVERTISEMENT
ચીનની લિયુયાંગ સિટીમાં ચાંગશા ટૂરિઝમ ડેવલપમેન્ટ કૉન્ફરન્સની ઓપનિંગ સેરેમનીમાં જબરદસ્ત આતશબાજી કરવામાં આવી હતી. એને અનેક લોકોએ પોતાના મોબાઇલમાં કૅપ્ચર કરી હતી.