Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જન્મદિવસની પાર્ટીમાં બાળકોએ વૉટર કલરથી ફેરારી કાર રંગી નાખી

જન્મદિવસની પાર્ટીમાં બાળકોએ વૉટર કલરથી ફેરારી કાર રંગી નાખી

Published : 03 October, 2024 04:11 PM | Modified : 03 October, 2024 04:16 PM | IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાળકોએ પીળા રંગની ફરારી કારને વૉટર કલરથી ચીતરી નાખી હતી. આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. સ્વાભાવિક રીતે લાખો લોકોએ આ વિડિયો જોઈને જાતજાતની પ્રતિક્રિયા આપી છે.

બાળકોએ પીળા રંગની ફરારી કારને વૉટર કલરથી ચીતરી નાખી

અજબગજબ

બાળકોએ પીળા રંગની ફરારી કારને વૉટર કલરથી ચીતરી નાખી


વૈભવ, વિલાસની સાથેસાથે રૂપિયાના વેડફાટ માટે દુબઈ શહેર આખા વિશ્વમાં જાણીતું છે. દુબઈમાં એક બર્થ-ડે પાર્ટી યોજાઈ હતી એમાં છોકરાંવને મજા કરાવવા માટે ૫૦,૦૦,૦૦૦ ડૉલરની ફરારી રમવા આપી દીધી હતી. બાળકોએ પીળા રંગની ફરારી કારને વૉટર કલરથી ચીતરી નાખી હતી. આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. સ્વાભાવિક રીતે લાખો લોકોએ આ વિડિયો જોઈને જાતજાતની પ્રતિક્રિયા આપી છે.


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2024 04:16 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK