Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લોકોએ મહાનગરોમાં રહેવાની ભારે કિંમત ચૂકવવી પડે છે

લોકોએ મહાનગરોમાં રહેવાની ભારે કિંમત ચૂકવવી પડે છે

Published : 12 September, 2024 02:52 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહાનગરોમાં ઘરનું કે ઑફિસનું ભાડું ૨૫થી ૩૦ ટકા વધુ હોય છે.

પ્રતીકાત્મક તસવીર મિડ-ડે

અજબગજબ

પ્રતીકાત્મક તસવીર મિડ-ડે


મેટ્રો સિટી, મેગા સિટીના રૂપાળા નામ સાથે વૈભવ અને ભવ્યતા જોડાયેલાં હોય છે, પરંતુ મધ્યમ વર્ગ અને સામાન્ય મધ્યમ વર્ગના લોકોએ ઘણી વાર મહાનગરોમાં રહેવાની ભારે કિંમત ચૂકવવી પડતી હોય છે. એ કિંમત માત્ર આર્થિક નહીં, જુદી-જુદી રીતે કેવી રીતે ચૂકવવી પડે છે એ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (CA) પારસ ગંગવાલે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ઍક્સ’ પર કહ્યું છે. CA ગંગવાલે આ વાત પાંચ પૉઇન્ટમાં કહી છે. તેમણે કરેલી ગણતરી પ્રમાણે મહાનગરોમાં ઘરનું કે ઑફિસનું ભાડું ૨૫થી ૩૦ ટકા વધુ હોય છે. સ્કૂલની ફી પણ બાળકદીઠ ૫૦૦૦થી ૧૦,૦૦૦ રૂપિયા હોય છે. મોંઘી સારવાર, આવાગમનમાં સમયનો વેડફાટ અને સતત તનાવગ્રસ્ત જીવનશૈલી. આ પાંચ મુદ્દા તો છે જ. એ ઉપરાંત રોજિંદી બાબતોમાં પણ ખર્ચ, વપરાશ અને રહેણીકરણીને કારણે લોકોને ઘણો ભોગ આપવો પડતો હોય છે. સોશ્યલ મીડિયામાં આ પોસ્ટ પર લોકોએ વિવિધ કમેન્ટ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

12 September, 2024 02:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK