એક ભાઈએ રિક્ષાવાળાની ઘડિયાળનો ફોટો પાડીને લખ્યું છે, ‘ઑટોઅન્ના ૧, ઑલ ઑફ અસ ૦.આપણા કરતાં તો ઑટોઅન્ના વધુ ડિજિટલ થઈ ગયા છે.’
અજબગજબ
રિક્ષાવાળાની સ્માર્ટવૉચ
બૅન્ગલોર શહેર ટેક્નૉલૉજીના સ્ટાર્ટઅપ્સ અને ડિજિટલ લિટરસી માટે બહુ ફેમસ છે. જોકે હવે તો આ શહેર નખશિખ ટેક્નૉસૅવી બની ગયું હોય એવું લાગે છે. અહીંના રિક્ષાવાળા પણ સ્માર્ટવૉચ પર QR કોડ શૅર કરીને પેમેન્ટ લેતા થઈ ગયા છે. એક ભાઈએ રિક્ષાવાળાની ઘડિયાળનો ફોટો પાડીને લખ્યું છે, ‘ઑટોઅન્ના ૧, ઑલ ઑફ અસ ૦. આપણા કરતાં તો ઑટોઅન્ના વધુ ડિજિટલ થઈ ગયા છે.’