મોટી સંખ્યામાં ટૂરિસ્ટ્સે આ ફેસ્ટિવલને ખૂબ એ્ન્જૉય કર્યો હતો. તેમણે પણ વાંદરાઓને ફૂડ ખવડાવ્યું હતું.
offbeat
એન્યુઅલ મંકી ફેસ્ટિવલ, થાયલૈંડ
થાઇલૅન્ડના લોપબુરી પ્રાંતમાં રવિવારે ઍન્યુઅલ મન્કી પાર્ટી ફેસ્ટિવલ દરમ્યાન વાંદરાઓએ જાતજાતનું ભોજન માણ્યું હતું. મોટી સંખ્યામાં ટૂરિસ્ટ્સે આ ફેસ્ટિવલને ખૂબ એ્ન્જૉય કર્યો હતો. તેમણે પણ વાંદરાઓને ફૂડ ખવડાવ્યું હતું.
ADVERTISEMENT