Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લૉર્ડ ક્રિકેટ ગણેશા મંદિરમાં વર્લ્ડ કપ ફાઇનલ માટે ખાસ પૂજા થઈ

લૉર્ડ ક્રિકેટ ગણેશા મંદિરમાં વર્લ્ડ કપ ફાઇનલ માટે ખાસ પૂજા થઈ

Published : 18 November, 2023 03:40 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે ચેન્નઈમાં આવેલા યુનિક ક્રિકેટ ટેમ્પલમાં વર્લ્ડ કપને લઈને એક ખાસ પૂજા થઈ હતી.

લૉર્ડ ક્રિકેટ ગણેશા મંદિરમાં વર્લ્ડ કપ ફાઇનલ માટે ખાસ પૂજા થઈ

લૉર્ડ ક્રિકેટ ગણેશા મંદિરમાં વર્લ્ડ કપ ફાઇનલ માટે ખાસ પૂજા થઈ


ગઈ કાલે ચેન્નઈમાં આવેલા યુનિક ક્રિકેટ ટેમ્પલમાં વર્લ્ડ કપને લઈને એક ખાસ પૂજા થઈ હતી. આ મંદિર યુનિક છે, કેમ કે અહીં ગણપતિબાપ્પાની મૂર્તિ છે જે ક્રિકેટરના અવતારમાં છે. ગણેશજીનાં ૧૧ માથાં છે અને સાથે બૅટિંગ, બોલિંગ કરતા ગણેશજીની મૂર્તિ પણ છે. આ મંદિર રામ ક્રિષ્નન નામના ક્રિકેટ-ફૅને બનાવ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2023 03:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK