જયપુરમાં ગઈ કાલે એક પંડાલમાં દુર્ગાપૂજાના છેલ્લા દિવસે ‘સિંદૂર ખેલા’માં ભાગ લઈ રહેલી મૅરિડ મહિલાઓનો ખાસ અંદાજ.
દુર્ગાપૂજામાં મહિલાઓનો જોવા મળ્યો ખાસ અંદાજ
જયપુરમાં ગઈ કાલે એક પંડાલમાં દુર્ગાપૂજાના છેલ્લા દિવસે ‘સિંદૂર ખેલા’માં ભાગ લઈ રહેલી મૅરિડ મહિલાઓનો ખાસ અંદાજ. તેમણે સ્ટાઇલમાં પૂજા કરી હતી અને એના ફોટોગ્રાફ્સ પણ ક્લિક કરાવ્યા હતા. (તસવીર: એ.એન.આઇ.)