Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લુહારે અડધા કલાકમાં જ બનાવ્યો લોખંડનો iPhone 16 પ્રો મૅક્સ

લુહારે અડધા કલાકમાં જ બનાવ્યો લોખંડનો iPhone 16 પ્રો મૅક્સ

25 September, 2024 01:30 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સામાન્ય માણસને તો સપનામાં પણ આઇફોન 16 મોંઘો પડે, પણ એક લુહારે ગજબનો આઇડિયા વાપર્યો

યુવાને લોખંડમાંથી આઇફોન બનાવ્યો

અજબગજબ

યુવાને લોખંડમાંથી આઇફોન બનાવ્યો


ઍપલે હમણાં જ આઇફોનની સિરીઝ 16 અને 16 પ્રો મૅક્સ લૉન્ચ કર્યો છે. લોકોને આઇફોનનું એટલુંબધું વળગણ છે કે નવો આઇફોન લેવા લાખો લોકો લાંબી-લાંબી લાઇનમાં ઊભા રહ્યા હતા. આ ફોનની કિંમત ૮૦ હજારથી દોઢ લાખ રૂપિયા સુધીની છે એટલે સામાન્ય માણસને તો સપનામાં પણ આઇફોન 16 મોંઘો પડે, પણ એક લુહારે ગજબનો આઇડિયા વાપર્યો અને એની પાસે અડધા કલાકમાં જ આઇફોન 16 પ્રો મૅક્સ આવી ગયો. એ યુવાને લોખંડમાંથી આઇફોન બનાવી નાખ્યો. આ વિડિયો સોશ્યલ મીડિયા પર બહુ વાઇરલ થયો છે.


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2024 01:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK