લોસરી બીચ અને આ ફેસ્ટિવલને માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઇન્ડોનેશિયા આવે છે.
બોટ ડાન્સ
ઇન્ડોનેશિયાની મકસ્સાર સિટીમાં લોસરી બીચ પાસે એક સ્થાનિક કલ્ચરલ ડે ઇવેન્ટ દરમ્યાન લોકો ફિશિંગ બોટ્સ પર પાકરેના ડાન્સ પર્ફોર્મ કરતા જોવા મળ્યા હતા. લોસરી બીચ અને આ ફેસ્ટિવલને માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઇન્ડોનેશિયા આવે છે.