Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દરિયાઈ તોફાનમાં ૩ સેકન્ડમાં ૩ કરોડનું ઘર તણાઈ ગયું

દરિયાઈ તોફાનમાં ૩ સેકન્ડમાં ૩ કરોડનું ઘર તણાઈ ગયું

Published : 21 August, 2024 03:10 PM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર કૅરોલિનાના આઉટર બૅન્ક્સના દરિયાઈ તટ સામે ૧૯૭૩માં આ મકાન બનાવાયું હતું.

દરિયાઈ તોફાનમાં ૩ સેકન્ડમાં ૩ કરોડનું ઘર તણાઈ ગયું

અજબ ગજબ

દરિયાઈ તોફાનમાં ૩ સેકન્ડમાં ૩ કરોડનું ઘર તણાઈ ગયું


અમેરિકાના નૉર્થ કૅરોલિનામાં તાજેતરમાં તોફાને તારાજી સર્જી હતી. ૧૬ ઑગસ્ટે આવેલા દરિયાઈ તોફાનમાં અનેક લોકોને ખાસ્સુંએવું નુકસાન થયું હતું. ત્યાં કૉર્બિના ડ્રાઇવ પર બનેલું ઘર ૩ સેકન્ડમાં જ તણાઈ ગયું હતું. ઉત્તર કૅરોલિનાના આઉટર બૅન્ક્સના દરિયાઈ તટ સામે ૧૯૭૩માં આ મકાન બનાવાયું હતું. ૨૦૧૮માં લગભગ ૪૦,૦૦૦ ડૉલર (અંદાજે ૩ કરોડ રૂપિયા)માં ખરીદાયું હતું. ૪ બેડરૂમ, બે બાથરૂમ અને આકર્ષક હૉલ તથા કિચનવાળું મકાન તોફાનને કારણે તણાઈને ઍટલાન્ટિક મહાસાગરમાં વહી ગયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

21 August, 2024 03:10 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK