Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > 100 ફુટ ઊંચે મૉપેડ સાથે કાઇટ-સર્ફિંગનો વિક્રમ

100 ફુટ ઊંચે મૉપેડ સાથે કાઇટ-સર્ફિંગનો વિક્રમ

Published : 25 September, 2019 10:53 AM | IST |

100 ફુટ ઊંચે મૉપેડ સાથે કાઇટ-સર્ફિંગનો વિક્રમ

100 ફુટ ઊંચે મૉપેડ સાથે કાઇટ-સર્ફિંગનો વિક્રમ

100 ફુટ ઊંચે મૉપેડ સાથે કાઇટ-સર્ફિંગનો વિક્રમ


હવામાં પૅરૅશૂટની મદદથી લહેરાવામાં કેટલાક જાંબાઝોને જબરી થ્રિલ અનુભવાતી હોય છે. જોકે ગુએન્ટર શેનેર્મર નામના કાઇટ-સર્ફરે એક પૅરૅશૂટની મદદથી પોતાના મૉપેડની સાથે હવાઈસફર કરીને રેકૉર્ડ બનાવ્યો હતો. પહેલા પ્રયત્નમાં તે નિષ્ફળ ગયો હતો અને વેસ્પા મૉપેડની સાથે તે જમ્પ લઈ જ શક્યો નહોતો. જોકે હિંમત હાર્યા વિના તેણે ફરીથી બીજી ટ્રાય કરી જેમાં તે ૧૦૦ ફુટથી વધુ ઊંચાઈએ મૉપેડની સાથે ઊંચે ઊડ્યો હતો. તેની પૅરૅશૂટ એક સ્પીડ બોટ સાથે બાંધેલી હતી અને મૉપેડ એ પૅરૅશૂટ સાથે બાંધવામાં આવી હતી.


આ પણ વાંચો : આ બહેન પોતાનાં સ્તનયુગ્મથી ચિત્રો દોરે છે



ઑસ્ટ્રિયાના લેક વુલ્ફગૅન્ગમાં આ પ્રયોગ થયો હતો. મૉપેડની સાતે ૧૦૦ ફુટથી વધુ ઊંચાઈએ પહોંચનારો ગુએન્ટર પહેલો જાંબાઝ છે. આ સ્ટન્ટ માટે તેણે બે વર્ષ સુધી ટ્રેઇનિંગ લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2019 10:53 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK