આ વર્ષના અંતમાં ૯૦ વર્ષની વયના થનારા સેઇચી યાનોને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સર્ફિંગ કરનાર સૌથી વૃદ્ધ પુરુષ તરીકેની માન્યતા મળી છે.
Offbeat News
સેઇચી યાનો
જપાનના ૮૯ વર્ષના સેઇચી યાનો નામના વ્યક્તિએ ગઈ કાલે ટોક્યોની દક્ષિણે ફુજીસાવામાં કટસે નિશિહામા બીચ પર મોજાં પર સર્ફિંગ કર્યું હતું. આ વર્ષના અંતમાં ૯૦ વર્ષની વયના થનારા સેઇચી યાનોને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સર્ફિંગ કરનાર સૌથી વૃદ્ધ પુરુષ તરીકેની માન્યતા મળી છે.