Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



નરેન્દ્ર મોદીની કરકસરની અપીલ પછી દુલ્હનને બાઇક પર વિદાય કરીને લઈ ગયો દુલ્હો

પેટ્રોલ-પમ્પવાળાએ પૂછ્યું ત્યારે ખબર પડી કે દુલ્હો લગ્ન કરીને દુલ્હનને પહેલી વાર સાસરે લઈ જઈ રહ્યો છે

18 May, 2026 12:14 IST | Jodhpur | Gujarati Mid-day Correspondent

સારું રિઝલ્ટ આવતાં સાંવરિયા સેઠને ભક્તે ચાંદીનું પુસ્તક ચડાવ્યું

તાજેતરમાં સાંવરિયા સેઠે એક ભક્તની સારા એજ્યુકેશનની માનતા પણ પૂરી કરી હતી

18 May, 2026 11:39 IST | Chittorgarh | Gujarati Mid-day Correspondent

આસમાનમાં દેખાય એવી ઊડતી રકાબીઓ અમેરિકાના સમુદ્રમાં તરતી જોવા મળી

UFP રિપોર્ટિંગ ઍપ પર ૨૦૨૨થી તરતી રકાબીઓનો ડેટાબેઝ તૈયાર થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં ૩૦,૦૦૦ ઊડતી રકાબીઓની ઘટના નોંધાઈ ચૂકી છે

18 May, 2026 11:31 IST | Washington | Gujarati Mid-day Correspondent

ડોનલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહુ નામની ભેંસ સાથે સેલ્ફી લઈ રહ્યા છે બંગલાદેશીઓ

એક ભેંસને એના લુકને કારણે ડોનલ્ડ ટ્રમ્પ નામ આપવામાં આવ્યું છે તો બીજીના આક્રમક સ્વભાવને કારણે એને ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુનું નામ આપ્યું છે

18 May, 2026 11:28 IST | Dhaka | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પંખીઓ પણ પુરુષો કરતાં સ્ત્રીઓથી વધુ ડરે છે

રિસર્ચરોએ યુરોપનાં અનેક શહેરોમાં ૩૭ પ્રજાતિનાં પંખીઓ પર અભ્યાસ કર્યો હતો

18 May, 2026 11:21 IST | London | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

આતંકવાદીએ ભારતમાં કરાવ્યું હેર ટ્રાન્સપ્લાન્ટ, કહ્યું `હેર ફૉલથી કૉન્ફિડન્સ...`

Srinagar Terror Probe: જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા એક પાકિસ્તાની આતંકવાદી અંગે એક મોટો ખુલાસો થયો છે.

17 May, 2026 09:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

ચાલતી ટ્રેનમાં મુસાફરી દરમ્યાન મહિલાએ કરી વટ સાવિત્રીની પૂજા

તમામ વિધિ મહિલાએ ટ્રેનના ઍર-કન્ડિશન્ડ કોચમાં પૂરી કરી હતી

17 May, 2026 01:09 IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

અજબ ગજબ: દેશ-દુનિયામાં બનેલી ચિત્ર-વિચિત્ર ઘટનાઓ વિશે વાંચો અહીં

અહીં દેશ અને દુનિયામાં બનેલી કેટલીક એવી ચિત્ર-વિચિત્ર ઘટનાઓ વિષે વાત કરવામાં આવી છે. જે જાણીને દંગ રહી જવાય.
28 January, 2026 01:34 IST | Mumbai | Dharmik Parmar

લગ્નના દિવસે જ અકસ્માત થવાને કારણે એક દુલ્હન હૉસ્પિટલના ICUમાં પહોંચી ગઈ હતી

લગ્નના દિવસે જ અકસ્માતમાં ઘાયલ થયેલી દુલ્હન સાથે દુલ્હાએ ICUમાં લગ્ન કર્યાં

લગ્નના દિવસે સવારે દુલ્હન LLBનું પેપર આપીને પાછી ઘરે આવી રહી હતી ત્યારે તેનો અકસ્માત થયો હતો

16 May, 2026 01:17 IST | Gorakhpur | Gujarati Mid-day Correspondent
નવમી મેએ અમીનાએ પહેલા બાળકને જન્મ આપ્યો ત્યારે તેની હાલત ખૂબ જ ખરાબ હતી

એક મમ્મીએ પાંચ દિવસના અંતરે કુલ ૪ સંતાનોને જન્મ આપ્યો

ડૉક્ટર પણ આ ઘટનાથી અચંબિત અને ચિંતિત હતા

16 May, 2026 01:14 IST | Sambhal | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

હવે કૅફે કે મૉલને બદલે કબ્રસ્તાનમાં ડેટિંગ માટે મળવાનો જેન-ઝીમાં ટ્રેન્ડ

આજકાલ જેન-ઝી પેઢીમાં ડેટિંગનો અજીબ ટ્રેન્ડ વાઇરલ થઈ રહ્યો છે

16 May, 2026 01:11 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

યુએસ કોર્ટરૂમમાં જેલની સજા સંભળાવવામાં આવ્યા બાદ માણસે માર્યો જજ ઉપર કૂદકો

યુએસ કોર્ટરૂમમાં જેલની સજા સંભળાવવામાં આવ્યા બાદ માણસે માર્યો જજ ઉપર કૂદકો

દેઓબ્રા રેડડેન ક્લાર્ક કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ મેરી કે હોલ્થસ સમક્ષ ગંભીર શારીરિક નુકસાન સાથે હિંસાના પ્રયાસના આરોપમાં સજા કરવા માટે હાજર થયા. રેડડેન સમગ્ર સુનાવણી દરમિયાન ગુસ્સે થઈ ગયો અને હોલ્થસ પર હુમલો કરીને બેન્ચ પર કૂદી ગયો. આ ઘટના બાદ ન્યાયાધીશ મેરી કે હોલ્થસને માથામાં નાની ઈજાઓ થઈ હતી પરંતુ તેને કોઈ નુકસાન થયું ન હતું. એક માર્શલ પણ ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.

05 January, 2024 09:13 IST | United States Of America

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK