સિલ્ક્યારા ટનલની અંદર ફસાયેલા કામદારોને બહાર કાઢવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. `ગુડ ન્યૂઝ` આવવાની સંભાવના છે કારણ કે આજે કામદારોને ટનલમાંથી બહાર કાઢવામાં આવશે તેવી અપેક્ષા છે. ઝડપથી બહાર કાઢવાની સુવિધા માટે, વેલ્ડીંગ નિષ્ણાતોને દિલ્હીથી ટનલ સાઇટ પર બોલાવવામાં આવ્યા છે.