Special Parliament Session: લોકસભામાં વિશેષ સંસદીય સત્રના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ જૂના સંસદ ભવનને વિદાય આપી હતી. તેમના ભાષણમાં પીએમ મોદીએ પંડિત નેહરુના પ્રતિકાત્મક ભાષણો, `એટ ધ સ્ટ્રોક ઓફ ધ મિડનાઈટ અવર`, અટલ બિહારી વાજપેયીને`, સરકાર આયેગી-જાયેગી, પાર્ટી બનેગી-બિગડેગી, લેકિન યે દેશ રહેના ચાહિયે`ને યાદ કર્યા. પીએમ મોદીએ રાષ્ટ્રની પ્રગતિમાં ઘણા નેતાઓ દ્વારા આપેલા યોગદાનને પણ યાદ કર્યું. જુઓ વીડિયો