રિલાયન્સ જીઓએ 31 જુલાઈના રોજ ભારતના સૌથી વધુ સસ્તા 4G લેપટોપ `JioBook` લોન્ચ કર્યું. આ લેપટોપ અદ્યતન JioOS ઓપરેટિંગ સિસ્ટમ, 11.6-ઇંચ HD ડિસ્પ્લે ધરાવે છે. JioBook Jio 4G LTE સિમ સાથે પ્રી-લોડેડ આવે છે અને તે ડ્યુઅલ બેન્ડ વાઇફાઇ, બ્લૂટૂથ 5.0 ઓફર કરે છે. આ વખતે નવા પ્રોજેક્ટ સાથે કંપનીનો ઉદ્દેશ્ય માત્ર ઘણાં બધા ગ્રાહકોને આવરી લેવાનો છે.