ભારતના ચૂંટણી પંચના તાજેતરના વલણો મુજબ, ભારતીય જનતા પાર્ટી (BJP) રાજસ્થાનમાં આરામદાયક જીત તરફ આગળ વધી રહી છે. રાજસ્થાનમાં પાર્ટી 199માંથી 114 સીટો પર આગળ ચાલી રહી છે. બીજેપી નેતા દિયા કુમારીએ કહ્યું કે, આ પીએમ મોદીનો જાદુ છે, જે રાજસ્થાનમાં ચાલી ગયો છે.