આજે પીએમ મોદીનો જન્મદિવસ છે. પીએમ મોદી 74 વર્ષના થયા. કેટલાય નેતાઓ અને મોટી હસ્તીઓએ પીએમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. 16 સપ્ટેમ્બરના રોજ, 20 કોચવાળી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસની સાથે એક અનોખી ઉજવણી દ્વારા કરવામાં આવ્યું હતું. ‘વારાણસીના ગુરુકુલ’ના વિદ્યાર્થીઓએ આ ઉજવણીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી