નવી દિલ્હીમાં બોડોલેન્ડ મહોત્સવમાં બોડો સમુદાયને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થઈ ગયા. વડા પ્રધાને જણાવ્યું હતું કે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા પછી બોડોલેન્ડમાં વિકાસની લહેર જોવા મળી છે અને તેણે ઘણા વધુ શાંતિ સમજૂતી માટે માર્ગો ખોલ્યા છે.