13 ડિસેમ્બરના રોજ સંસદના શિયાળુ સત્ર દરમિયાન મુખ્ય સુરક્ષા ખામી સર્જાઇ હતી. લોકસભાની લાઈવ કાર્યવાહી દરમિયાન સંસદમાં સુરક્ષા ભંગ થયો હતો. વિઝિટર ગેલેરીમાંથી બે અજાણ્યા વ્યક્તિઓ લોકસભા ચેમ્બરમાં કૂદી પડ્યા હતા. આ ઘટના 2001માં સંસદ પર થયેલા હુમલાની 22મી વર્ષગાંઠ પર બની હતી.