Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > વિપક્ષના બોયકોટના સૂર વચ્ચે ઓમર અબ્દુલ્લાએ કર્યા નવા સંસદ ભવનનાં વખાણ

વિપક્ષના બોયકોટના સૂર વચ્ચે ઓમર અબ્દુલ્લાએ કર્યા નવા સંસદ ભવનનાં વખાણ

27 May, 2023 02:33 IST | New Delhi

J&K નેશનલ કોન્ફરન્સ `બહિષ્કાર ટીમ`નો ભાગ હોવા છતાં, પાર્ટીના મોટા નેતા ઓમર અબ્દુલ્લાએ સંસદની નવી ઇમારતને બિરદાવી છે. તેમના ટ્વિટર હેન્ડલ પર ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે નવી સંસદની ઇમારત "ખૂબ જ પ્રભાવશાળી લાગે છે". દરમિયાન, નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને સમગ્ર ભારતમાં રાજકીય ગરમાવો આવી રહ્યો છે. કૉંગ્રેસ સહિત વિપક્ષી નેતાઓએ નવી સંસદનું ઉદ્ઘાટન કરતાં પીએમ મોદીનો ઉગ્ર વિરોધ કર્યો છે. બહિષ્કારના પત્ર સાથે, ઘણા નેતાઓએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવામાં આવે તેવી માગ કરી હતી. PM મોદી 28 મેના રોજ નવનિર્મિત સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કરશે.

27 May, 2023 02:33 IST | New Delhi

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK