Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > NEET વિવાદની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટના વિલંબ સામે વિદ્યાર્થીઓનો આક્રોશ

NEET વિવાદની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટના વિલંબ સામે વિદ્યાર્થીઓનો આક્રોશ

08 July, 2024 07:47 IST | New Delhi

સુપ્રીમ કોર્ટે હાલમાં આઠ જુલાઈના રોજ NEET UG 2024 ના વહીવટમાં કથિત અનિયમિતતાઓને લગતી બહુવિધ અરજીઓની સુનાવણી શરૂ કરી છે. વિદ્યાર્થીઓ NEET પરીક્ષાઓ ફરીથી યોજવાની માગણી કરી રહ્યા છે. તેમ જ અનેક વિદ્યાર્થીઓએ સુનાવણીમાં થઈ રહેલા વિલંબને લઈને નારાજગી વ્યક્ત કરી છે.

08 July, 2024 07:47 IST | New Delhi

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK