Modi in Gujarat: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 17 ડિસેમ્બરે ગુજરાતના સુરતમાં જોરદાર રોડ શો કર્યો હતો. પીએમ મોદીની ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ગુજરાતમાં પીએમ મોદીએ અગાઉ સુરતમાં સુરત એરપોર્ટના નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું.