દુનિયાભરમાંથી લોકો પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી મારવા માટે એકઠા થઈ રહ્યા છે. આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને તેમની પત્ની અમૃતા ફડણવીસ પણ જોડાયાં હતાં., જેમણે 14 ફેબ્રુઆરીના રોજ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હતી. ફડણવીસે આ આયોજનને દરેક માટે મહત્વપૂર્ણ તહેવાર ગણાવ્યો હતો.