ચંદ્રયાન-3 પ્રક્ષેપણ તારીખ વિશે મીડિયા સાથે વાત કરતા, 28 જૂને ISROના વડા એસ. સોમનાથે માહિતી આપી હતી કે, "ભારતનું મહત્ત્વાકાંક્ષી ચંદ્ર મિશન તૈયાર છે, હાલમાં ચંદ્રયાન-3 અવકાશયાન સંપૂર્ણ રીતે સંકલિત છે." વધુમાં, તેમણે શેર કર્યું કે, "ISRO તમામ પરીક્ષણો પૂર્ણ થયા પછી ચોક્કસ તારીખ જાહેર કરશે."