Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > જમ્મુ અને ઉધમપુરમાં પાકિસ્તાન સામે ભારે વિરોધ

જમ્મુ અને ઉધમપુરમાં પાકિસ્તાન સામે ભારે વિરોધ

16 July, 2024 07:38 IST | Jammu And Kashmir

જમ્મુ અને કાશ્મીરમાં ડોડા એન્કાઉન્ટરમાં એક અધિકારી સહિત ચાર ભારતીય સૈન્ય સૈનિકો શહિદ થાય બાદ લોકોમાં આક્રોશ ફેલાયો છે. 16 જુલાઈના રોજ, જમ્મુ અને ઉધમપુરમાં ગુસ્સે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. હુમલા માટે જવાબદાર આતંકવાદીને મૃત્યુદંડ આપવામાં આવે એવી ન્યાયની માગણી કરી છે. આ ઘટનાએ આતંકવાદ સામે કડક પગલાં લેવાની માગણીને પણ વધારી દીધી છે. વિરોધના દ્રશ્યો લોકોની વેદના અને હિંસાના આવા કૃત્યો પાછળના ગંભીર પરિણામોનો સામનો કરવા માટેના નિર્ણયને દર્શાવે છે.

16 July, 2024 07:38 IST | Jammu And Kashmir

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK