કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2 ઑક્ટોબરે પંજાબના અમૃતસર પહોંચ્યા હતા. તેમણે સુવર્ણ મંદિરમાં પ્રાર્થના કરી હતી. તે ‘સેવા’ના ભાગરૂપે ગુરુદ્વારા પરિસરમાં વાસણ ઘસતા પણ જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી પંજાબની એક દિવસીય મુલાકાતે છે.
02 October, 2023 06:47 IST | New Delhi