રાજ ઠાકરેની ફાઇલ તસવીર (મિડ-ડે)
Updated
5 months 1 week 12 hours 1 minute ago
09:30 PM
News Live Updates: જબલપુર ડિવિઝનમાં ટ્રેન લોખંડના સળિયા સાથે અથડાઈ, તપાસ શરૂ
મધ્યપ્રદેશના જબલપુર ડિવિઝન હેઠળના રેલવે સ્ટેશન નજીક એક ટ્રેન લોખંડના સળિયા સાથે અથડાતાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) આ ઘટનાની તપાસ શરૂ કરી, એમ એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.
Updated
5 months 1 week 12 hours 31 minutes ago
09:00 PM
News Live Updates: બદલાપુરની ઘટના પર રાજ ઠાકરેએ વ્યક્ત કર્યું દુઃખ
बदलापूरच्या शाळेत लहान लहान मुलींच्या बाबतीत जो भयानक प्रकार घडला आहे तो धक्कादायक आणि संताप आणणारा आहे. मुळात या घटनेत गुन्हा दाखल करून घेण्यातच पोलिसांनी १२ तास का लावले ? एका बाजूला कायद्याचं राज्य म्हणायचं, आणि दुसऱ्या बाजूला पोलिसांच्याकडून झालेला हा कुठला हलगर्जीपणा? माझ्या…
— Raj Thackeray (@RajThackeray) August 20, 2024
બદલાપુરની શાળામાં નાની છોકરીઓ સાથે બનેલી ભયાનક ઘટના ચોંકાવનારી અને ક્રોધિત કરનારી છે. હકીકતમાં પોલીસે આ ઘટનામાં કેસ નોંધવામાં 12 કલાક કેમ વિતાવ્યા? એક તરફ કાયદાનું શાસન અને બીજી બાજુ પોલીસની આ કેવી ઢીલાશ? મારા મહારાષ્ટ્રના સૈનિકોએ આ મુદ્દો ઉઠાવ્યો છે, અને હું મહારાષ્ટ્રના સૈનિકોને કહેવા માગુ છું કે જ્યાં સુધી આ કેસના આરોપીઓને કડક સજા ન થાય ત્યાં સુધી તમારું ધ્યાન આ બાબતો પર રાખો....
Updated
5 months 1 week 13 hours 1 minute ago
08:30 PM
News Live Updates: ડૉક્ટર રેપ કેસ પર પ્રશ્નો ટાળવા બદલ ભાજપની રાહુલ ગાંધી પર ટીકા
ભાજપે મંગળવારે કોલકાતાના ડૉક્ટર બળાત્કાર અને હત્યા કેસ અંગેના પ્રશ્નોને ટાળવા માટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ટીકા કરી અને કહ્યું કે આ મુદ્દા પર ટિપ્પણી કરવાનો તેમનો ઇનકાર એ `પીડિતા અને તમામ મહિલાઓનું અપમાન` છે.
Updated
5 months 1 week 13 hours 31 minutes ago
08:00 PM
News Live Updates: વકીલ સાથે વધુ બેઠકો માટે સુકેશ ચંદ્રશેકરની વિનંતીનો નિર્ણય કરો, HC નો જેલ ઓથોરીટીને આદેશ
દિલ્હી હાઈ કોર્ટે મંગળવારે જેલ ઓથોરીટીને કથિત ગુનેગાર સુકેશ ચંદ્રશેકર દ્વારા દર અઠવાડિયે તેના વકીલ સાથે પાંચ વર્ચ્યુઅલ મીટિંગની માગ કરતી અરજીને પ્રતિનિધિત્વ તરીકે માનવા જણાવ્યું હતું.