નવરાત્રિ ચાલી રહી છે ત્યારે સ્ત્રીશક્તિને સશક્ત કરવાના ભાગરૂપે વારાણસીમાં સ્કૂલ જતી છોકરીઓને સ્વરક્ષા શીખવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામનું નામ છે હર ઘર દુર્ગા વીરાંગના.’ દરેક ઘરમાં અને દરેક સ્ત્રીમાં મા દુર્ગા જેવી શક્તિ અને સામર્થ્ય છે.
હર ઘર દુર્ગા વીરાંગના
નવરાત્રિ ચાલી રહી છે ત્યારે સ્ત્રીશક્તિને સશક્ત કરવાના ભાગરૂપે વારાણસીમાં સ્કૂલ જતી છોકરીઓને સ્વરક્ષા શીખવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામનું નામ છે હર ઘર દુર્ગા વીરાંગના.’ દરેક ઘરમાં અને દરેક સ્ત્રીમાં મા દુર્ગા જેવી શક્તિ અને સામર્થ્ય છે. એ માટે વારાણસીની દરેક સ્કૂલમાં છોકરીઓને સેલ્ફ-ડિફેન્સના પાઠ ભણાવાય છે.

