આર્થિક સર્વેક્ષણ કહે છે કે વૈશ્વિક સ્તરે ઉતાર-ચડાવ વચ્ચે પણ ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત રહેશે
ગ્રુપ-ફોટો
આજે રજૂ થનારા બજેટને ગઈ કાલે આખરી ઓપ આપીને ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે રાજ્યકક્ષાના નાણાપ્રધાન પંકજ ચૌધરી અને બજેટની ફુલ ટીમ સાથે ગ્રુપ-ફોટો પડાવ્યો હતો. નિર્મલા સીતારમણ આજે તેમનું સતત આઠમું બજેટ રજૂ કરશે.

