કાશ્મીર ફરવા જતા ટૂરિસ્ટોને ઉબરે એક સરસ સરપ્રાઇઝ આપી છે. શ્રીનગરના દલ લેકમાં ફરવા માટે હવે લોકો ઉબર દ્વારા શિકારા બુક કરાવી શકશે
લાઇફમસાલા
શ્રીનગરના દલ લેકમાં ઉબર દ્વારા શિકારા બુક કરાવી શકશે
કાશ્મીર ફરવા જતા ટૂરિસ્ટોને ઉબરે એક સરસ સરપ્રાઇઝ આપી છે. શ્રીનગરના દલ લેકમાં ફરવા માટે હવે લોકો ઉબર દ્વારા શિકારા બુક કરાવી શકશે. ઉબરે આ સર્વિસ આપવા માટે સાત શિકારા-ઑપરેટરો સાથે ટાઇ-અપ કર્યું છે.
ADVERTISEMENT
શિકારા-પાર્ટનરો પાસેથી ઉબર કોઈ ફી નથી લેવાનું અને જેટલા પણ પૈસા કસ્ટમર પાસેથી આવશે એ બધા સીધા તેમને મળશે. ઉબરની શિકારા-રાઇડ સરકારમાન્ય દરો પર મળશે, જેમાં સવારે ૧૦થી સાંજે પાંચ વાગ્યા દરમ્યાન એક-એક કલાકની ટ્રિપ બુક કરી શકાશે.