આગરાના મનકામેશ્વર મંદિરમાં ભગવાન શાલીગ્રામનાં તુલસી મહારાણી સાથે લગ્ન કરાવવામાં આવ્યાં હતાં
ભક્તોએ જાનૈયા બનીને ડાન્સ પણ કર્યો હતો
ગઈ કાલે આગરાના મનકામેશ્વર મંદિરમાં ભગવાન શાલીગ્રામનાં તુલસી મહારાણી સાથે લગ્ન કરાવવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે મોટી સંખ્યામાં હાજર રહેલા ભક્તોએ કન્યાદાન કરીને તુલસીવિવાહમાં ભાગ લીધો હતો તેમ જ જાનૈયા બનીને ડાન્સ પણ કર્યો હતો.
ADVERTISEMENT
જ્યારે ભોપાલમાં તુલસીવિવાહ પ્રસંગે તુલસીક્યારા માથે લઈને જતી શ્રદ્ધાળુ મહિલાઓ.