Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આવતીકાલથી 18મી લોકસભાનું પ્રથમ સંસદ સત્ર, પહેલા દિવસે જ આ મુદ્દે થઈ શકે છે વિવાદ

આવતીકાલથી 18મી લોકસભાનું પ્રથમ સંસદ સત્ર, પહેલા દિવસે જ આ મુદ્દે થઈ શકે છે વિવાદ

Published : 23 June, 2024 03:58 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

લોકસભા અધ્યક્ષ પદ માટે પણ ચૂંટણી થશે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધશે. એપ્રિલ-જૂનમાં યોજાનારી લોકસભા ચૂંટણી પછી આ પ્રથમ લોકસભા સત્ર હશે

રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર


18મી લોકસભાનું પ્રથમ સત્ર (Lok Sabha Session) સોમવારથી શરૂ થશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ નવા ચૂંટાયેલા સાંસદો શપથ લેશે. લોકસભા અધ્યક્ષ પદ માટે પણ ચૂંટણી થશે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધશે. એપ્રિલ-જૂનમાં યોજાનારી લોકસભા ચૂંટણી પછી આ પ્રથમ લોકસભા સત્ર હશે. 18મી લોકસભા (Lok Sabha Session)માં એનડીએ પાસે 293 બેઠકો સાથે બહુમતી છે, જ્યારે ભાજપ પાસે 240 બેઠકો છે. વિપક્ષના ઈન્ડિયા બ્લોક પાસે 234 બેઠકો છે જ્યારે કૉંગ્રેસ પાસે 99 બેઠકો છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

23 June, 2024 03:58 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK