Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાહુલ ગાંધીને મેઘાલયનાં પાઇનૅપલ બહુ મીઠાં લાગ્યાં

રાહુલ ગાંધીને મેઘાલયનાં પાઇનૅપલ બહુ મીઠાં લાગ્યાં

Published : 24 January, 2024 10:23 AM | IST | Meghalaya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પાઇનૅપલ ખાઈને રાહુલે તરત મમ્મી સોનિયાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે હું અહીંનાં પાઇનૅપલ તમારે માટે જરૂર લઈ આવીશ.

રાહુલ ગાંધી

What`s Up!

રાહુલ ગાંધી


‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમ્યાન કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી તાજેતરમાં મેઘાલયની યાત્રાએ ગયા હતા. ત્યાં તેમણે પાઇનૅપલ ખાધાં હતાં અને તેમને એ બહુ મીઠાં લાગ્યાં હતાં. તેમણે ‘એક્સ’ પર શૅર કરતાં લખ્યું હતું, ‘મેં આ પહેલાં કદી આટલાં સ્વાદિષ્ટ પાઇનૅપલ ખાધાં નથી. થૅન્ક યુ મેઘાલય, આ વન્ડરફુલ ટ્રીટ માટે.’ આ પાઇનૅપલ ખાઈને રાહુલે તરત મમ્મી સોનિયાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે હું અહીંનાં પાઇનૅપલ તમારે માટે જરૂર લઈ આવીશ.


Whatsapp-channel Whatsapp-channel

24 January, 2024 10:23 AM IST | Meghalaya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK