જનરલ ઍડ્મિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટને રાજ્યમાં અત્યારની હિંસાની સ્થિતિના કારણે ઑફિશ્યલ કામગીરી કરી શકે એમ નથી એવા કર્મચારીઓની વિગતો આપવા માટે જણાવવામાં આવ્યું છે.
ફાઇલ તસવીર
મણિપુર સરકારે ઑફિસમાં ન આવતા કર્મચારીઓ માટે ‘કામ નહીં તો વેતન નહીં’નો નિયમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. જનરલ ઍડ્મિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટને રાજ્યમાં અત્યારની હિંસાની સ્થિતિના કારણે ઑફિશ્યલ કામગીરી કરી શકે એમ નથી એવા કર્મચારીઓની વિગતો આપવા માટે જણાવવામાં આવ્યું છે.