Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હી સજ્યું છે ડિસ્લેક્સિયાની જાગૃતિ માટે

દિલ્હી સજ્યું છે ડિસ્લેક્સિયાની જાગૃતિ માટે

Published : 28 October, 2024 02:03 PM | Modified : 28 October, 2024 02:38 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘તારેં ઝમીં પર’ ફિલ્મના બાળકને જે ડિસ્લેક્સિયા નામનો લર્નિંગ ડિસેબિલિટી ડિસઑર્ડર હતો એ બાબતે આખો ઑક્ટોબર મહિનો જાગૃતિ મન્થ તરીકે ઊજવાય છે

દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટને લાલ રંગથી સજાવવામાં આવ્યાં હતાં.

લાઇફ મસાલા

દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટને લાલ રંગથી સજાવવામાં આવ્યાં હતાં.


તારેં ઝમીં પર’ ફિલ્મના બાળકને જે ડિસ્લેક્સિયા નામનો લર્નિંગ ડિસેબિલિટી ડિસઑર્ડર હતો એ બાબતે આખો ઑક્ટોબર મહિનો જાગૃતિ મન્થ તરીકે ઊજવાય છે. આ રવિવારે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટને લાલ રંગથી સજાવવામાં આવ્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2024 02:38 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK