Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદી પાસે કાર નથી, ઘર નથી, ૨.૬૭ લાખની સોનાની ૪ વીંટી છે

નરેન્દ્ર મોદી પાસે કાર નથી, ઘર નથી, ૨.૬૭ લાખની સોનાની ૪ વીંટી છે

15 May, 2024 08:03 AM IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડા પ્રધાનની સંપત્તિનું મૂલ્ય ૩,૦૨,૦૬,૮૮૯ રૂપિયા

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


વારાણસી લોકસભા મતદારસંઘમાં ઉમેદવારી નોંધાવી એની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પાસે ૩.૦૨ કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું ઍફિડેવિટમાં જણાવ્યું છે. આ ઍફિડેવિટ મુજબ વડા પ્રધાન મોદી પાસે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાં ૫૨,૯૨૦ રૂપિયા રોકડ છે અને ૨.૮૫ કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ છે. તેમની સંપત્તિની ગ્રોસ વૅલ્યુ ૩,૦૨,૦૬,૮૮૯ રૂપિયા છે. તેમણે કોઈ અચલ સંપત્તિની જાહેરાત કરી નથી. ઍફિડેવિટમાં જણાવ્યા મુજબ વડા પ્રધાન પાસે પોતાનું ઘર કે ગાડી નથી. તેમની પાસે ૨.૬૭ લાખ રૂપિયાના મૂલ્યની સોનાની ૪ વીંટી છે. તેમણે રજૂ કરેલા દસ્તાવેજ મુજબ તેમની ઇન્કમ ૨૦૧૯-’૨૦માં ૧૧.૦૧ લાખથી વધીને ૨૦૨૨-’૨૩માં ૨૩.૫૬ લાખ રૂપિયા થઈ છે.


ગઈ બે ચૂંટણી વખતે કેટલી હતી સંપત્તિ



2014- 1.66 કરોડ રૂપિયા


2019- 2.51 કરોડ રૂપિયા


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2024 08:03 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK