માયાવતીએ મુકાવી કોરોનાની વૅક્સિન
માયાવતીએ મુકાવી કોરોનાની વૅક્સિન
બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતીએ શનિવારે રાજ્યના મુખ્ય શહેરની પ્રાઇવેટ હૉસ્પિટલમાં કોવિડ-19 વિરોધી રસી લીધી હતી. રસી લીધા બાદ તેમણે લોકોને રસી લેવાની ના ન પાડવા સમજાવ્યા હતા તેમ જ સરકારને ગરીબ વર્ગના લોકોને મફત વૅક્સિન પૂરી પાડવા જણાવ્યું હતું.

