ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગઈ કાલે મહાકુંભ પરિસરનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું અને પછી સંગમ ક્ષેત્રમાં સાધુ-સંતોની મુલાકાત લીધી હતી.
મહાકુંભ પરિસરનું યોગી આદિત્યનાથે કર્યું હવાઈ સર્વેક્ષણની શૅર કરી ખૂબસૂરત તસવીરો
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગઈ કાલે મહાકુંભ પરિસરનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું અને પછી સંગમ ક્ષેત્રમાં સાધુ-સંતોની મુલાકાત લીધી હતી. બીજા અમૃત સ્નાન પહેલાં યોગી આદિત્યનાથે હેલિકૉપ્ટરમાં બેસીને સંગમ ક્ષેત્રનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મહાકુંભ પરિસરની સુંદર તસવીરો પણ શૅર કરી હતી.