સાડાપાંચ કરોડ રુદ્રાક્ષ માળાઓમાંથી ૧૨ જ્યોતિર્લિંગ અને ૧૧,૦૦૦ ત્રિશૂલ બનાવવામાં આવ્યાં
સાડાપાંચ કરોડ રુદ્રાક્ષ માળાઓમાંથી ૧૨ જ્યોતિર્લિંગ અને ૧૧,૦૦૦ ત્રિશૂલ બનાવવામાં આવ્યાં
મહાકુંભમાં સાડાપાંચ કરોડ રુદ્રાક્ષ માળાઓમાંથી ૧૨ જ્યોતિર્લિંગ અને ૧૧,૦૦૦ ત્રિશૂલ બનાવવામાં આવ્યાં છે જે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.