Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

થલાપતિ વિજય ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)

સાઉથ ફિલ્મ સુપરસ્ટાર થલાપતિ વિજયે એવું શું કર્યું કે મુસ્લિમ સમુદાય થયો નારાજ?

Thalapathy Vijay Iftar Party: વિજયે પવિત્ર રમઝાન માસના શરૂઆત પર એક દિવસનો રોઝા રાખ્યો અને ઈફ્તાર પાર્ટીનું આયોજન પણ કર્યું હતું. આ સમયે વિજયના પ્રશંસકોએ તેમની ખૂબ પ્રશંસા પણ કરી હતી. પણ હવે આજ પાર્ટીના આયોજન માટે વિજય એક વિવાદમાં ઝડપાઇ ગયો છે.

11 March, 2025 08:42 IST | Chennai | Gujarati Mid-day Online Correspondent
આ નેતાએ ટ્રમ્પને સંભળાવી દીધું કે કૅનેડા કદી અમેરિકાનો ભાગ નહીં બને

આ નેતાએ ટ્રમ્પને સંભળાવી દીધું કે કૅનેડા કદી અમેરિકાનો ભાગ નહીં બને

કોઈ રાજકીય બૅકગ્રાઉન્ડ ન ધરાવતા, એકેય ઇલેક્શન ન લડેલા માર્ક કાર્ની બનશે કૅનેડાના નવા વડા પ્રધાન, બે સેન્ટ્રલ બૅન્કોના ગવર્નર રહી ચૂકેલા આ નેતાએ ટ્રમ્પને સંભળાવી દીધું કે કૅનેડા કદી અમેરિકાનો ભાગ નહીં બને

11 March, 2025 04:23 IST | Ottawa | Gujarati Mid-day Correspondent
મધ્ય પ્રદેશના મહૂમાં ભારતની જીતનો જશન મનાવતા હિન્દુઓ પર મસ્જિદમાંથી પથ્થરમારો તોફાન ફાટી નીકળ્યાં એમાં વાહનો અને દુકાનોને આગ ચાંપી દેવાઈ

તોફાન ફાટી નીકળ્યાં એમાં વાહનો અને દુકાનોને આગ ચાંપી દેવાઈ

મધ્ય પ્રદેશના મહૂમાં ભારતની જીતનો જશન મનાવતા હિન્દુઓ પર મસ્જિદમાંથી પથ્થરમારો, આ ઘટના વિશે ખોટા ન્યુઝ ફેલાતાં જામા મસ્જિદના ઇમામે જણાવ્યું હતું કે મુસ્લિમોએ હિંસા શરૂ કરી હતી, તેમણે જય શ્રીરામ બોલતા યુવાનોના ​લિ​ન્ચિંગનો પ્રયાસ કર્યો હતો.

11 March, 2025 03:54 IST | Indore | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર

બારમાંથી ૧૧ ટૉઇલેટ ઊભરાઈ ગયા

શિકાગોથી દિલ્હી જતા પ્લેનને પાંચ કલાકની ઉડાન પછી પાછું વાળવું પડ્યું, કારણ કે...

11 March, 2025 03:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભૂપેશ બઘેલ (ફાઇલ તસવીર)

EDની ગાડીઓ પર પથ્થરમારો! કૉંગ્રેસ નેતા ભૂપેશ બઘેલના સમર્થકો વિખરાયા, FIR દાખલ

ED Raids Former CM Bhupesh Baghel`s House: EDના દરોડા બાદ ભિલાઈમાં ભૂપેશ બઘેલના સમર્થકો ઉગ્ર બની ગયા. EDની ટીમ પર પથ્થરમારો, ગાડી તોડફોડ અને હંગામો થયો. EDએ ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલને પણ 15 માર્ચે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા.

11 March, 2025 01:24 IST | Raipur | Gujarati Mid-day Online Correspondent
બિહારના આરા શહેરમાં તનિષ્ક જ્વેલરીના શોરૂમમાં ગઈ કાલે ધોળેદહાડે લૂંટને અંજામ આપવામાં આવ્યો

બિહારના આરામાં તનિષ્કના શોરૂમમાં પચીસ કરોડની જ્વેલરીની દિલધડક લૂંટ

લૂંટની ઘટનાના પગલે આ વિસ્તારમાં સનસની ફેલાઈ હતી અને આખી ઘટના શોરૂમમાં લગાવવામાં આવેલા ક્લોઝ્‍ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થઈ ગઈ હતી.

11 March, 2025 10:55 IST | Patna | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ભૂપેશ બઘેલ અને તેમનાં પત્ની તેમના ઘરે.

નોટો ગણવા મગાવવામાં આવ્યાં મશીન

૨૧૦૦ કરોડ રૂપિયાના શરાબ-કૌભાંડમાં છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલના ઘરે EDના દરોડા

11 March, 2025 10:52 IST | Chhattisgarh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

SC: રેપ થયો છે કે નહિ તે સાબિત કરવા પ્રાઇવેટ પાર્ટ પર ઇજાના નિશાન જરૂરી?

Supreme Court: આરોપીને ગુનેગાર ઠેરવતાં અદાલતે જણાવ્યું હતું કે અન્ય પુરાવાઓ આરોપી દ્વારા સગીરા પર બળાત્કાર કરવામાં આવ્યો છે તે વાતને સમર્થન આપે છે

11 March, 2025 07:01 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK