Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચંદ્રયાન-3ની લેન્ડિંગ સાઇટ હવે `શિવ શક્તિ` તરીકે ઓળખાશે, આઈએયૂ તરફથી મળી મંજૂરી 

ચંદ્રયાન-3ની લેન્ડિંગ સાઇટ હવે `શિવ શક્તિ` તરીકે ઓળખાશે, આઈએયૂ તરફથી મળી મંજૂરી 

24 March, 2024 05:39 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 ઑગસ્ટ 2023ના રોજ ચંદ્રયાન-3 (Chandrayaan - 3)ની લેન્ડિંગ સાઇટનું નામ `શિવ શક્તિ` (Shiva Shakti) રાખવાની જાહેરાત કરી હતી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. વડાપ્રધાન મોદીએ ચંદ્રયાન-3ની લેન્ડિંગ સાઇટનું નામ `શિવ શક્તિ` રાખવાની જાહેરાત કરી હતી
  2. જાહેરાતના સાત મહિના પછી ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયનએ નામને મંજૂરી આપી
  3. વિક્રમ લેન્ડરે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીકના સ્થળ પર માર્કર તરીકે સેવા આપવાનું શરૂ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 ઑગસ્ટ 2023ના રોજ ચંદ્રયાન-3 (Chandrayaan - 3)ની લેન્ડિંગ સાઇટનું નામ `શિવ શક્તિ` (Shiva Shakti) રાખવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના લગભગ સાત મહિના પછી ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU)એ 19 માર્ચે નામને મંજૂરી આપી હતી. પ્લેનેટરી નામકરણના ગેઝેટિયર મુજબ, IAU વર્કિંગ ગ્રુપે પ્લેનેટરી સિસ્ટમ નામકરણ માટે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરની લેન્ડિંગ સાઇટ માટે `શિવ શક્તિ` (Shiva Shakti) નામને મંજૂરી આપી છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

24 March, 2024 05:39 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK