Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પ્રયાગરાજના કુંભમેળા માટે સાધુઓનો નગરપ્રવેશ શરૂ

પ્રયાગરાજના કુંભમેળા માટે સાધુઓનો નગરપ્રવેશ શરૂ

Published : 04 November, 2024 02:11 PM | Modified : 04 November, 2024 02:13 PM | IST | Prayagraj
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૫ની ૧૩ જાન્યુઆરીએ પ્રયાગરાજમાં શરૂ થનારા કુંભમેળાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.

૨૦૨૫ની ૧૩ જાન્યુઆરીએ પ્રયાગરાજમાં શરૂ થનારા કુંભમેળાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે

લાઇફ મસાલા

૨૦૨૫ની ૧૩ જાન્યુઆરીએ પ્રયાગરાજમાં શરૂ થનારા કુંભમેળાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે


૨૦૨૫ની ૧૩ જાન્યુઆરીએ પ્રયાગરાજમાં શરૂ થનારા કુંભમેળાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ માટે ગઈ કાલે પંચ દસમ જન અખાડા અને જૂના અખાડાના સાધુઓએ નગરપ્રવેશ કર્યો હતો. નગરમાં પ્રવેશનારા કેટલાક સાધુઓ તેમના ખાસ અંદાજને કારણે લોકોની નજરે પણ ચડવા લાગ્યા છે. એક સાધુબાવાના ગળામાં જે માળા લટકતી હતી એના પર ‘પાગલબાબા’ લખેલું હતું અને તેમના એક હાથ પર ‘પાગલ’ લખ્યું હતું. આ બાબા વારાણસીના મણિકર્ણિકા તીર્થથી પ્રયાગરાજ આવ્યા છે.૨૦૨૫ની ૧૩ જાન્યુઆરીએ પ્રયાગરાજમાં શરૂ થનારા કુંભમેળાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ માટે ગઈ કાલે પંચ દસમ જન અખાડા અને જૂના અખાડાના સાધુઓએ નગરપ્રવેશ કર્યો હતો. નગરમાં પ્રવેશનારા કેટલાક સાધુઓ તેમના ખાસ અંદાજને કારણે લોકોની નજરે પણ ચડવા લાગ્યા છે. એક સાધુબાવાના ગળામાં જે માળા લટકતી હતી એના પર ‘પાગલબાબા’ લખેલું હતું અને તેમના એક હાથ પર ‘પાગલ’ લખ્યું હતું. આ બાબા વારાણસીના મણિકર્ણિકા તીર્થથી પ્રયાગરાજ આવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2024 02:13 PM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK