Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સિસોદિયાને યાદ કરીને કેજરીવાલ ભાવુક થયા

સિસોદિયાને યાદ કરીને કેજરીવાલ ભાવુક થયા

Published : 08 June, 2023 10:33 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હીમાં ડૉ. બી. આર. આંબેડકર સ્કૂલ ઑફ સ્પેશ્યલાઇઝ્ડ એક્સલન્સની નવી બિલ્ડિંગનું ગઈ કાલે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ઉદ્ઘાટન કર્યું હતું.

દિલ્હીમાં એક કાર્યક્રમમાં ભાવુક સીએમ અરવિંદ કેજરીવાલ.

દિલ્હીમાં એક કાર્યક્રમમાં ભાવુક સીએમ અરવિંદ કેજરીવાલ.


નવી દિલ્હીઃ દિલ્હીમાં ડૉ. બી. આર. આંબેડકર સ્કૂલ ઑફ સ્પેશ્યલાઇઝ્ડ એક્સલન્સની નવી બિલ્ડિંગનું ગઈ કાલે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ઉદ્ઘાટન કર્યું હતું. અહીં તેઓ ભૂતપૂર્વ શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયાને યાદ કરીને ખૂબ ભાવુક થઈ ગયા હતા. તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યાં હતાં. થોડીક ક્ષણ માટે સમગ્ર માહોલ ભાવુક થઈ ગયો હતો. એ દરમ્યાન કેજરીવાલે કહ્યું હતું કે આજે મનીષજીની ખૂબ યાદ આવી રહી છે. એ મનીષજીનું સપનું હતું. આ લોકો (બીજેપી સરકાર) ઇચ્છે છે કે દિલ્હીમાં શિક્ષણમાં ક્રાંતિ નાબૂદ થઈ જાય. સરકારે ફેક કેસ કરીને આટલી સારી વ્યક્તિને જેલમાં નાંખી છે.


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2023 10:33 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK