જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં જુનિયર કમિશન્ડ ઑફિસર નાયબ સુબેદાર રાકેશ કુમાર શહીદ થયા હતા,
પ્રતીકાત્મક તસવીર
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં જુનિયર કમિશન્ડ ઑફિસર નાયબ સુબેદાર રાકેશ કુમાર શહીદ થયા હતા, જ્યારે ત્રણ જવાનો ઘાયલ થયા હતા. આ એન્કાઉન્ટર સવારે ૧૧ વાગ્યે શરૂ થયું હતું. બે વિલેજ ડિફેન્સ ગાર્ડ્સના અપહરણ બાદ તેમની હત્યા કરવામાં આવતાં આર્મીએ આ વિસ્તારમાં આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કર્યું હતું.