Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઇન્દોર રંગાયું રંગપંચમીના રંગમાં

ઇન્દોર રંગાયું રંગપંચમીના રંગમાં

Published : 31 March, 2024 12:42 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ તહેવારને ‘રંગપંચમી ગેર’ કહેવામાં આવે છે.

ઇન્દોર

ઇન્દોર


મધ્ય પ્રદેશના ઇન્દોરમાં ગઈ કાલે જબરદસ્ત રંગપંચમી મનાવવામાં આવી હતી. આખા શહેરની સાથે દેશ-વિદેશથી આવેલા મહેમાનોએ પણ ‘રંગપંચમી ગેર’નો આનંદ લીધો હતો. વર્ષોથી એવી પરંપરા છે કે રંગપંચમીના દિવસે હોળકર રાજવંશના લોકો આમ જનતા સાથે રંગોનો તહેવાર મનાવે છે અને આ જ કારણસર આ તહેવારને ‘રંગપંચમી ગેર’ કહેવામાં આવે છે. 


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2024 12:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK