હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમ પ્રકાશ ચૌટાલાનું ગઈ કાલે અવસાન થયું હતું. તેઓ ૮૯ વર્ષના હતા.
ઓમ પ્રકાશ ચૌટાલા
હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમ પ્રકાશ ચૌટાલાનું ગઈ કાલે અવસાન થયું હતું. તેઓ ૮૯ વર્ષના હતા. તેમણે ગુડગાંવના તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ઇન્ડિયન નૅશનલ લોકદળના ચીફ હતા.